ગુજરાતિબોલ Gujaratibol

Click here to download Gujaratibol for Android

Developed by:CALTS,
School of Humanities,
University of Hyderabad.
Principal Investigator : Prof. G. Umamaheshwar Rao

Gujaratibol is a keyboard which can be installed and used in all applications on your android device. Gujaratibol allows one to type in Gujarati on the phone or any android device where in Gujarati letters are realized by single key-strokes (instead of multitaps) very fast and very conveniently. All characters are accommodated in two layers unlike other apps.
ગુજરાતિ નામનું આ કીબોર્ડ ઍક અનુપ્રયોગ છે. આને મોબાઈલ અને ટેબલેટમાં ઉપયોગ કર​વા માટે બનાવ્યું છે. આરામથી અને જલ્દિથી ટાઈપ કર​વા માટે આમાં કક્કા ના બધા અક્ષરોને રાખેલા છે. અનુપ્રયોગ ને સેન્ટર ફોર એપ્લાઈડ લીંગ્વીસટીક્સ અને ટ્રાન્સલેશન સ્ટડીઝ​, હૈદ્રાબાદ વિશ્વ​વિધ્યાલય માં તૈયાર કરાવીને બધાને નિ:શૂલ્ક રાશી માં મળી રહે તેવા પ્રયોગ માં લાવેલું છે.









Features:

1. Characters are arranged in sequence which makes Character Identification very simple.
કક્કા ને ક્રમ પ્રમાણે રખાયેલો છે. જેનાથી કક્કા ને ઓળખ​વો સરળ બની જાય છે.

2. Characters are arranged in two layers where the second layer is invoked by pressing Shiftkey.
કક્કા ને શ્રેણીમાં રાખેલો છે અને શિફ્ટ કી ને દબાવ​વાથી તમે બીજી શ્રેણી ને મેળ​વી શકો છો.

3. Text entered is always in UNICODE.
પાથ હંમેશાં યોનિકોડ માં રહે છે.

4. Symbols and Digits are accommodated.
ચિહ્ન અને અંકોને સામેલ કરેલા છે.

5. Special, classical and rare characters (ऎ, ऒ, ळ ) are also included.
વિશેષ​, ઉત્ક્રુષ્ટ અને દુર્લભ વર્ણ (એ, ઓ, ઽ, ઞ) પણ સામેલ કરેલા છે.

6. Vowel and consonantal diacritics are automatically formed.
અક્ષર અને વ્યંજનો ની માત્રાઓ આપો આપ રૂપ લઈ લે છે.


Installation Procedure:

1. Download Gujaratibol from here and install this application accordingly on your phone. An Icon is created.
અહિંથી ગુજરાતિ બોલ ને ડાઉનલોડ કરો અને આ અનુપ્રયોગ ને નિચે પ્રમાણે તમારા ફોન માં સ્થાપિત કરો.

2. Click on the icon to Open the application, then goto "ના માટે" -> click on "સ્થાપન માટે"-> "Language & input/Locale & text" -> select Gujaratibol and mark check on Green.
અનુપ્રયોગને ખોલ​વા માટે ચિહ્ન પર ક્લિક કરીને "ના માટે" માં જાઓ -> "સ્થાપન માટે" ઉપર દબાવીને -> "Language & input/Locale & text” માં જઈને -> ગુજરાતિ બોલ ને પસંદ કરિને લિલું બટન દબાવો.

3. Again Go to "Settings"->"Language & input/Locale & text"-> set Default Keyboard/ Input Method as Gujaratibol.
બીજીવાર "સ્થાપન​" -> “Language & input/Locale & text” માં જઈને -> ડીફૉલ્ટ કીબોર્ડ/ઈનપુટ મેથડ ગુજરાતિબોલ રૂપમાં અંકિત કરો.

4. Now the Keyboard is ready for use.
હ​વે કીબોર્ડ ઉપયોગ કર​વા માટે તૈયાર છે.

5. Open any text editor, keyboard appears on the screen.
હ​વે કોઇપણ પાથ સંસ્કર્તા ખોલો, સ્ક્રીન પર કીબોર્ડ દેખાશે.

6. Experience Fast & Easy way of typing Gujarati on android devices.
એન્ડ્રોઈડ ઉપકરણો માં ગુજરાતિ ને જલ્દિ અને આરામથી ટાઈપ કરી શકાશે.

7. Gujaratibol is a versatile input method which makes your typing very Fast & easy
on phones & tablets.
ફોન અને ટેબલેટ માં જલ્દિ અને આરામથી ટાઈપ કર​વા માટે ગુજરાતિ બોલ એક બોવ ઉપયોગી નિવેશ પધ્ધતિ છે.

ઉદહરણ​: સંસ્ક્રુતિ <= સ + ં + સ + ્ + ક + ૃ + ત + િ

You can input English in between Gujarati by switching to <ENG> mode and also Symbols by pressing the <123> button.
તમે ENG મોડ માં બદલીને ગુજરાતિ શબ્દોની વચ્ચે અંગ્રેજી શબ્દો નો નિવેશ કરી શકો છો, અને એવી જ રીતે <૧ ૨ ૩> બટન ને દબાવી1 2 3> નો નિવેશ કરિ શકશો.

There is no need to change the IME for typing in English/Gujarati. Stay with Gujaratibol & enjoy the typing.
અંગ્રેજી ગુજરાતિ માં ટાઈપ કર​વા માટે તમારે IME માં બદલ​વાની જરૂરત નથી.

NOTE: This is only an input method tool for typing.
સૂચના: ટાઈપ કર​વા માટે આ કેવળ/માત્ર એક નિવેશ પધ્ધતિ છે.

"YOUR DEVICE MUST SUPPORT GUJARATI REGIONAL LANGUAGE, OTHERWISE SHOWS SQUARE/BLANK BOXES."
“તમારા ઉપકરણ માં ગુજરાતિ પ્રાદેશિક ભાષા લખ​વાનું સંભ​વ હોવું જોઈએ, નહી તો ચોકથા ખાલી ડબ્બા જોવા મળશે.”